Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 24:49 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

49 તે માટે, હવે, જો તમે મારા માલિકની સાથે વિશ્વાસ તથા કૃપાથી વર્તવાના હોય તો મને સંમતિ દર્શાવો, જો સંમત ના હો તો પણ મને જણાવો, કે જેથી હું પાછો વળું.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

49 અને હવે જો તમે મારા ધણીની સાથે કૃપાથી તથા સચાઇથી વર્તવાના હો તો મને કહો; અને જો નહિ, તો મને કહી દો કે, હું જમણી કે ડાબી બાજુ ફરું.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

49 હવે તમે મારા માલિક અબ્રાહામ સાથે સચ્ચાઈ અને વફાદારીથી વર્તવા માગતા હો તો જણાવો. એમ ન હોય તો તે પણ મને જણાવો; જેથી મારે કયે રસ્તે જવું તેની મને ખબર પડે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

49 હવે તમે શું કરશો? તે કહો. શું તમે માંરા ધણી પ્રત્યે દયાળુ અને શ્રધ્ધાળુ બનશો અને તમાંરી પુત્રી તેને આપશો? કે, પછી તમાંરી પુત્રી આપવાની ના પાડશો? એ મને જણાવો, જેથી માંરે કયે રસ્તે જવું તેની ખબર પડે.”

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 24:49

Následuj nás:

Reklamy


Reklamy