Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 24:47 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

47 મેં તેને પૂછ્યું, ‘તું કોની દીકરી છે?’ તેણે કહ્યું, ‘હું મારા દાદાદાદી નાહોર અને મિલ્કાના દીકરા બથુએલની દીકરી છું.’ પછી મેં તેના નાકમાં નથની અને તેના બન્ને હાથમાં બંગડી પહેરાવી,

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

47 ત્યારે મેં તેને પૂછયું, તું કોની દીકરી છે?’ અને તેણે કહ્યું, ‘નાહોરનો દીકરો બથુએલ જે મિલ્કાને પેટે જન્મ્યો, તેની;’ અને મેં તેના નાકમાં વાળી ને તેના બન્‍ને હાથમાં બગડી પહેરાવી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

47 પછી મેં તેને પૂછયું, ‘તું કોની પુત્રી છે?’ તેણે કહ્યું, ‘નાહોર અને મિલ્કાના પુત્ર બથુએલની પુત્રી.’ એટલે મેં તેના નાકમાં વાળી અને હાથમાં બંગડીઓ પહેરાવી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

47 પછી મેં એને પૂછયું, ‘તારા પિતા કોણ છે?’ એણે ઉત્તર આપ્યો, ‘માંરા પિતા બથુએલ છે. માંરા પિતાના માંતાપિતા મિલ્કાહ અને નાહોર છે.’ એટલે મેં એના નાકમાં વાળી અને હાથમાં બંગડીઓ પહેરાવી.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 24:47

Následuj nás:

Reklamy


Reklamy