ઉત્પત્તિ 24:46 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201946 તેણે ઉતાવળ કરીને ખભા પરથી ગાગર ઉતારીને કહ્યું, ‘પીઓ અને તમારા ઊંટોને પણ હું પાણી પીવડાવીશ.’ મેં પાણી પીધું અને તેણે ઊંટોને પણ પીવડાવ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)46 અને તેણે ઉતાવળ કરીને ખભેથી ગાગર ઉતારીને કહ્યું, ‘પી, ને તારાં ઊંટોને પણ હુમ પાઈશ;’ માટે મેં પીધું, ને તેણે ઊંટોને પણ પીવડાવ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.46 એટલે તરત જ ખભેથી ગાગર ઉતારીને તેણે કહ્યું, ‘પીઓને; હું તમારાં ઊંટોને પણ પાઈશ.’ એટલે મેં પાણી પી લીધું અને તેણે ઊંટોને પણ પીવડાવ્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ46 તેણીએ તરત જ ઘડો નમાંવ્યો અને કહ્યું, ‘પીઓ અને હું તમાંરા ઊંટો માંટે પણ પાણી લાવીશ.’ તેથી મેં પાણી પીધું અને તેણીએ માંરા ઉંટોને પણ પીવા માંટે પાણી આપ્યું. Viz kapitola |