ઉત્પત્તિ 24:44 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201944 અને તે યુવતી મને કહે, “પીઓ અને તમારા ઊંટોને સારુ પણ હું પાણી ભરીશ.” તે જ મારા માલિકના દીકરાને સારુ ઈશ્વરથી પસંદ કરાયેલી યુવતી હોય.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)44 અને તે મને કહે, ‘પી, ને તારા ઊંટોને માટે પણ હું ભરીશ, ’ તે જ કન્યા મારા ધણીના દિકરાને માટે યહોવાથી ઠરાવાયેલી હોય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.44 અને જે મને એમ કહે કે, ‘પીઓને; વળી, હું તમારાં ઊંટ માટે પણ પાણી ભરી લાવીશ’ તે મારા માલિકના પુત્ર માટે તમે પ્રભુએ નક્કી કરેલી પત્ની હોય એવું થવા દો.’ Viz kapitolaપવિત્ર બાઈબલ44 અને જો તેણી મને કહે, “પાણી પીઓ, હું તમાંરાં ઊંટો માંટે પણ પાણી લાવીશ.” એ રીતે હું જાણીશ કે, તેણી માંરા ધણીના પુત્ર માંટે યહોવાએ પસંદ કરેલ યોગ્ય કન્યા છે.’ Viz kapitola |