Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 24:43 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

43 તો હું અહીં કૂવા પાસે ઊભો છું. ત્યારે એવું થવા દો કે જે યુવતી અહીં પાણી ભરવા આવે અને તેને હું કહું, “કૃપા કરીને તારી ગાગરમાંથી થોડું પાણી મને પીવડાવ,”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

43 તો હું ઝરા પાસે ઊભો છું ત્યારે એમ થાઓ કે જે કન્યા પાણી ભરવા નીકળી આવે, ને જેને હું કહું, ‘કૃપા કરીને તારી ગાગરમાંથી મને થોડું પાણી પા.’

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

43 તો હું આ ઝરા પાસે ઊભો રહું છું. હવે જે કન્યા પાણી ભરવા આવે અને જેને હું કહું, ‘મને તારી ગાગરમાંથી થોડું પાણી પા,’

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

43 જો હું આ કૂવા આગળ ઊભો રહું છું. હવે જે યુવાન કન્યા પાણી ભરવા આવે અને જેને હું કહું કે, “તારા ઘડામાંથી મને થોડું પાણી પા.”

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 24:43

Následuj nás:

Reklamy


Reklamy