ઉત્પત્તિ 24:42 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201942 તેથી આજે જયારે હું કૂવાની પાસે આવી પહોંચ્યો ત્યારે મેં પ્રાર્થના કરી, ‘મારા માલિક ઇબ્રાહિમના ઈશ્વર, કૃપા કરો, નિશ્ચે મારી મુસાફરીમાં જો તમે મને સફળતા આપવાના જ હોય, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)42 અને આજે હું ઝરાની પાસે આવ્યો ને બોલ્યો, ‘મારા ધણી ઇબ્રાહિમના ઈશ્વર યહોવા, મારો માર્ગ જેમાં હું ચાલું છું, તે જો તમે સફળ કરનાર હોય; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.42 “આજે હું પેલા ઝરા પાસે આવીને બોલ્યો, ‘મારા માલિક અબ્રાહામના ઈશ્વર પ્રભુ, મારા આ પ્રવાસને તમે સફળ બનાવવાના હો, Viz kapitolaપવિત્ર બાઈબલ42 “આજે હું આ કૂવા આગળ આવ્યો અને મેં કહ્યું, ‘હે યહોવા, માંરા ધણીના દેવ, કૃપા કરીને માંરા પ્રવાસને સફળ બનાવો. Viz kapitola |