ઉત્પત્તિ 24:41 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201941 પણ જો તું મારા કુટુંબીઓ પાસે જાય અને તેઓ ત્યાંથી તને કન્યા આપે નહિ, તો તું મારા સોગનથી છૂટો થશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)41 અને જ્યારે તું મારા કુટુંબીઓ પાસે જશે ત્યારે મારા એ સમથી તું છૂટો થશે; એટલે જો તેઓ તને કન્યા નહિ આપે, તો મારા સમથી તું છૂટો થશે.’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.41 તું મારા કુટુંબીઓ પાસે જાય તે પછી તું મારા સોગંદથી મુક્ત છે. તું મારા કુટુંબીઓ પાસે જાય અને તેઓ તને કન્યા ન આપે તો પણ તું મારા સોગંદથી મુક્ત છે.’ Viz kapitolaપવિત્ર બાઈબલ41 એ પછી તું મને આપેલા તારા વચનથી મુકત થઇશ. પરંતુ જો તું માંરા પિતાના દેશમાં જા અને તે લોકો માંરા પુત્ર માંટે કન્યા આપવાની ના પાડે તો પણ તું તારા સમથી મુકત છે.’ Viz kapitola |