ઉત્પત્તિ 24:38 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201938 પણ મારા પિતાના ઘરે તથા મારા સગાંઓની પાસે તું જા અને મારા દીકરાને સારુ તું પત્ની લાવ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)38 પણ મારા પિતાને ઘેર તથા મારા કુટુંબીઓની પાસે તું જજે, ને મારા દિકરાને માટે પત્ની લાવજે.’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.38 પણ તારે મારા પિતાના ઘરમાંથી અને મારા કુટુંબીઓમાં જઈને મારા પુત્ર માટે પત્ની લાવવી.’ Viz kapitolaપવિત્ર બાઈબલ38 એટલા માંટે તારે વચન આપવું પડશે કે, તું માંરા પિતાના દેશમાં અને માંરા કુટુંબમાં જઈને ત્યાંથી માંરા પુત્ર માંટે કન્યા લાવીશ.’ Viz kapitola |