ઉત્પત્તિ 24:37 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 મારા માલિકે ઈશ્વરની સમક્ષતામાં મને એવું કહ્યું, ‘જે કનાનીઓના દેશમાં હું રહું છું તેઓની દીકરીઓમાંથી મારા દીકરાને સારુ તું પત્ની ન લાવ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 અને મારા ધણીએ મને સમ ખવડાવીને કહ્યું, કે ‘જે કનાનીઓના દેશમાં હું રહું છું તેઓની દીકરીઓમાંથી મારા દિકરાને માટે તું પત્ની ન લેતો; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.37 મારા માલિકે મને આવા સમ લેવડાવ્યા કે, ‘જેમના દેશમાં હું રહું છું તે કનાની લોકોની દીકરીઓમાંથી તારે મારા પુત્ર માટે પત્ની લાવવી નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ37 માંરા માંલિકે મને એવા સમ દીધા છે કે, ‘જે કનાનીઓના દેશમાં હું વસું છું તેમની પુત્રીઓમાંથી તારે માંરા પુત્ર માંટે સ્ત્રી લાવવી નહિ. Viz kapitola |