ઉત્પત્તિ 24:33 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 તેઓએ તેની આગળ જમવાનું પીરસ્યું, પરંતુ તેણે કહ્યું, “મારે જે કહેવાનું છે એ જણાવ્યાં અગાઉ હું જમીશ નહિ.” તેથી લાબાને કહ્યું, “બોલ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 અને તેની આગળ ખાવાનું પીરસ્યું. પરંતુ તેણે કહ્યું, “હું મારી વાત કહ્યા પહેલાં નહિ ખાઉં.” અને તેણે કહ્યું, “બોલ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.33 પછી તેમની આગળ ભોજન પણ પીરસ્યું. પણ તે માણસે કહ્યું, “હું શા માટે આવ્યો છું તે કહ્યા પહેલાં હું જમીશ નહિ.” લાબાન બોલ્યો, “તો કહો.” Viz kapitolaપવિત્ર બાઈબલ33 પછી લાબાને તેમને ખાવા માંટે ભોજન આપ્યું. પરંતુ તેણે કહ્યું, “હું શા કામે આવ્યો છું તે કહ્યાં પહેલા હું જમીશ નહિ.” લાબાન બોલ્યો, “તો કહો.” Viz kapitola |