Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 24:30 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 તેણે નથની તથા પોતાની બહેનના હાથમાં બંગડીઓ જોઈ. જયારે તેણે તેની બહેન રિબકાએ કહેલી વાત સાંભળી કે, “તે માણસે મને એમ કહ્યું છે,” ત્યારે તે તે માણસની પાસે ગયો. તે કૂવા પાસે ઊંટો સાથે ઊભો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 અને એમ થયું કે લાબાને તે વાળી તથા પોતાની બહેનના હાથમાં તે બંગડી જોઈ ને પોતાની બહેન રિબકાની વાત સાંભળી કે તે માણસની પાસે આવ્યો. અને જુઓ, તે ઊંટોની પાસે ઝરા આગળ ઊભો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

30 લાબાને પોતાની બહેનને વાળી તેમજ હાથે બંગડીઓ પહેરેલી જોઈ હતી. વળી, તેણે પોતાની બહેન રિબકાને એમ કહેતાં સાંભળી હતી કે ‘તે માણસે મને આમ કહ્યું.’ એટલે તે પેલા માણસને મળવા ગયો તો તે ઝરા આગળ ઊંટો પાસે ઊભો હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

30 તેણે પોતાની બહેનના હાથ પર બંગડીઓ અને વાળી જોઈ, તેથી તે દોડીને પેલા માંણસને મળવા ગયો. તે માંણસ કૂવા આગળ ઉંટો પાસે ઊભો હતો.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 24:30

Následuj nás:

Reklamy


Reklamy