ઉત્પત્તિ 24:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 તેણે તેને પૂછ્યું, “તું કોની દીકરી છે? કૃપા કરી મને કહે કે શું અમારે માટે તારા પિતાના ઘરમાં ઉતારો મળી રહેશે?” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને તેણે કહ્યું, તું કોની દીકરી છે, તે કૃપા કરી મને કહે, શું તારા પિતાના ઘરમાં અમારે ઊતરવાની જગા છે?” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 પછી તેણે પૂછયું, “તું કોની પુત્રી છે તે મને કહેશે? શું તારા પિતાના ઘરમાં અમે રાતવાસો કરી શકીએ એટલી જગ્યા છે?” Viz kapitolaપવિત્ર બાઈબલ23 પછી નોકરે પૂછયું, “તારા પિતા કોણ છે? તારા પિતાના ઘરમાં અમે રાતવાસો કરીએ એટલી જગ્યા છે?” Viz kapitola |