ઉત્પત્તિ 24:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 ઊંટો પાણી પી રહ્યાં પછી એમ થયું કે તે માણસે અડધા તોલાની સોનાની એક નથની અને તેના હાથને સારુ દસ તોલા સોનાની બે બંગડી બહાર કાઢી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 અને એમ થયું કે ઊંટો પી રહ્યાં, ત્યારે તે માણસે અડધા તોલાની સોનાની એક વાળી ને તેનઅ હાથને માટે દશ તોલાની સોનાની બે બંગડી કાઢી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 ઊંટ પાણી પી રહ્યાં એટલે પેલા માણસે રિબકા માટે 5.5 ગ્રામ સોનાની એક વાળી અને 110 ગ્રામ સોનાની બે બંગડીઓ કાઢીને તેને પહેરાવી. Viz kapitolaપવિત્ર બાઈબલ22 ઊંટો પાણી પી રહ્યાં એટલે પેલા માંણસે અર્ધા તોલા સોનાની એક વાળી અને દશ તોલા સોનાની બે બંગડીઓ પેલી યુવતીને આપી. Viz kapitola |