ઉત્પત્તિ 24:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 પછી તેણે ઝડપથી પોતાની ગાગર હવાડામાં ખાલી કરી અને પાણી ભરવાને ફરીથી કૂવા તરફ દોડી. તેણે તેનાં સર્વ ઊંટોને માટે પાણી ભર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને તેણે ઉતાવળ કરીને પોતાની ગાગર હવાડામાં ખાલી કરી, ને ફરીથી ભરવાને કૂવા તરફ દોડી, ને તેણે તેનાં સર્વ ઊંટોને માટે ભર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 એમ કહીને તેણે પોતાની ગાગર હવાડામાં જલદીથી ઠાલવી દીધી અને ફરી પાણી ભરી લાવવા કૂવે દોડી ગઈ. એમ તેણે બધાં ઊંટ માટે પાણી ભર્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ20 એમ કહીને તેણે ઝટપટ ઘડો હવાડામાં ઠાલવી દીધો અને ફરી ભરવા માંટે કૂવે દોડી ગઈ. અને તેણે બધાં જ ઊંટોને પાણી પીવડાવ્યું. Viz kapitola |