ઉત્પત્તિ 24:19 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 તેને પાણી પીવડાવ્યા પછી તેણે કહ્યું, “તારાં ઊંટો પણ પાણી પી રહે ત્યાં સુધી હું તેમને સારું પાણી ભરીશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 અને તેને પાઈ રહ્યા પછી તેણે કહ્યું, “તમારાં ઊંટો પણ પી રહે ત્યાં સુધી હું તેમને માટે પાણી ભરીશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 તેને પાણી પીવડાવી રહ્યા પછી તે બોલી, “તમારાં ઊંટ માટે પણ તેઓ પી રહે ત્યાં સુધી હું પાણી લાવી આપીશ.” Viz kapitolaપવિત્ર બાઈબલ19 જયારે તે પાણી પીવડાવી રહી એટલે તે બોલી, “તમાંરા ઊંટ માંટે પણ તેઓ પી રહે ત્યાં સુધી હું પાણી લાવી આપીશ.” Viz kapitola |