ઉત્પત્તિ 24:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તેણે કહ્યું, “મારા માલિક, પીઓ,” અને તેણે ઉતાવળ કરીને પોતાની ગાગર હાથ પરથી ઉતારીને તેને પાણી પાયું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 તેણે કહ્યું “પીઓ, મારા મુરબ્બી.” અને ઉતાવળ કરીને પોતાની ગાગર હાથ પર ઉતારીને તેને પીવડાવ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 રિબકાએ કહ્યું, “પીઓને ભાઈ,” પછી તરત જ પોતાના હાથમાંથી ગાગર ઉતારીને તેણે તેને પાણી પાયું. Viz kapitolaપવિત્ર બાઈબલ18 રિબકાએ જલદીથી ખભા પરથી ઘડો ઉતાર્યો અને તેને પાણી પાયું. રિબકાએ કહ્યું, “શ્રીમાંન, લો આ પીઓ.” Viz kapitola |