ઉત્પત્તિ 24:17 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 તેને જોઈને ચાકર દોડીને તેની પાસે ગયો અને કહ્યું, “કૃપા કરીને તારી ગાગરમાંથી થોડું પાણી મને પીવા માટે આપ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 અને ચાકર તેને મળવાને દોડયો, ને કહ્યું, “તારી ગાગરમાંથી થોડું પાણી કૃપા કરીને મને પીવા દે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 ત્યારે પેલો નોકર તેની પાસે દોડીને ગયો અને બોલ્યો, “તારી ગાગરમાંથી મને થોડું પાણી પીવડાવ.” Viz kapitolaપવિત્ર બાઈબલ17 અને જ્યારે તેણી ગાગર ભરીને પાછી આવી, નોકર તેની તરફ દોડ્યો અને બોલ્યો, “કૃપા કરીને તમાંરા ઘડામાંથી થોડું પાણી પીવા આપશો?” Viz kapitola |