ઉત્પત્તિ 24:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 ઇબ્રાહિમ વૃદ્ધ અને ઘણાં વર્ષનો થયો હતો અને ઈશ્વરે તેને સર્વ બાબતે પુષ્કળ આશીર્વાદ આપ્યાં હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 અને ઇબ્રાહિમ ઘરડો ને બહુ વર્ષનો થયો હતો; અને યહોવાએ ઇબ્રાહિમને સર્વ વાતે આશીર્વાદ આપ્યો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 હવે અબ્રાહામ ઘણો વૃદ્ધ થયો અને તેની ઘણી ઉંમર થઈ હતી. પ્રભુએ તેને બધી બાબતોમાં આશિષ આપી હતી. Viz kapitolaપવિત્ર બાઈબલ1 હવે ઇબ્રાહિમ ખૂબ વૃદ્વ થયો હતો. યહોવાએ ઇબ્રાહિમને આશીર્વાદ આપ્યા અને તેના પ્રત્યેક કામમાં સફળતા પ્રદાન કરી. Viz kapitola |