ઉત્પત્તિ 23:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 ઇબ્રાહિમે ઊઠીને તે દેશના લોકોને, એટલે હેથના દીકરાઓને પ્રણામ કર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને ઇબ્રાહિમ ઊઠયો, ને તે દેશના લોકોને, એટલે હેથના દિકરાઓની આગળ, પ્રણામ કર્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 અબ્રાહામે ઊભા થઈને તે પ્રદેશના લોકો એટલે હિત્તીઓને પ્રણામ કર્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ7 ઇબ્રાહિમે ઊભા થઈને તે લોકોને પ્રણામ કર્યા. Viz kapitola |