ઉત્પત્તિ 23:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 હેથના દીકરાઓએ ઇબ્રાહિમને ઉત્તર આપ્યો, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને હેથના દિકરાઓએ ઇબ્રાહિમને ઉત્તર આપીને કહ્યું, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5-6 હિત્તીઓએ અબ્રાહામને જવાબ આપ્યો, “સાહેબ, અમારી વાત સાંભળો; તમે તો અમારી વચમાં મોટા આગેવાન છો. અમારી કબરોમાંથી તમને પસંદ પડે તેમાં તમે તમારી મૃત પત્નીને દફનાવો. અમારામાંથી કોઈ પોતાની માલિકીની કબરમાં તમારી મૃત પત્નીને દફનાવવાની ના પાડવાનું નથી.” Viz kapitolaપવિત્ર બાઈબલ5 હિત્તી લોકોએ ઇબ્રાહિમને જવાબ આપ્યો; Viz kapitola |