ઉત્પત્તિ 23:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 હેથના દીકરાઓએ ઇબ્રાહિમને કબ્રસ્તાનને માટે, તે ખેતરનો તથા તેમાંની ગુફાનો કબજો આપ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 અને હેથના દિકરાઓએ ઇબ્રાહિમને કબરસ્તાનને માટે, તે ખેતરનો તથા તેમાંની ગુફાનો કબજો નકકી કરી આપ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 આમ, એ ખેતર અને તેમાંની ગુફાનો કબ્રસ્તાન તરીકે ઉપયોગ કરવા હિત્તીઓએ તેનો કબજો અબ્રાહામને સોંપી દીધો. Viz kapitolaપવિત્ર બાઈબલ20 પછી ખેતર અને તેમાંની ગુફાનો કબ્રસ્તાન તરીકે ઉપયોગ કરવા માંટે ઇબ્રાહિમે હિત્તી લોકો પાસેથી ખરીદી લીધું. તે હવે તેની સંપત્તિ થઈ ગઈ હતી, અને તેણે તેનો ઉપયોગ કબ્રસ્તાન તરીકે કર્યો. Viz kapitola |