ઉત્પત્તિ 23:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 તેના નગરના દરવાજામાં સર્વ જનારાંની આગળ હેથના દીકરાઓની હાજરીમાં ઇબ્રાહિમને વતનને માટે સોંપવામાં આવ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 તેના નગરના દરવાજામાં સર્વ જનારાની આગળ હેથના દિકરાઓના જોતાં ઇબ્રાહિમને વતનને માટે સોંપવામાં આવ્યાં. Viz kapitola |