Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 23:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 “કૃપા કરી, મારા માલિક, મારું સાંભળ. ચારસો શેકેલ ચાંદીના સિક્કાની જમીન, તે મારી અને તારી વચ્ચે શા લેખામાં છે? જા તારી મૃત પત્નીને ત્યાં દફનાવ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 “મારા સાહેબ, મારું સાંભળો; ચારસો શેકલ રૂપાની જમીન તે મારી ને તમારી વચ્ચે શા લેખામાં? માટે તમારી મૃત પત્નીને દાટજો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 “સાહેબ, મારી વાત સાંભળો. તમારી અને મારી વચ્ચે 4.5 કિલો ચાંદીના ચારસો સિક્કાની જમીનની શી કિંમત? તમે તમારી મૃત પત્નીને દફનાવો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

15 “શ્રીમાંન, માંરી વાત સાંભળો, તમાંરી અને માંરી વચ્ચે 400 શેકેલ ચાંદીની જમીનની શી વિસાત? તમે તમાંરી પત્નીને દફનાવો.”

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 23:15

Následuj nás:

Reklamy


Reklamy