Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 23:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તેણે તે દેશના લોકોના સાંભળતાં એફ્રોનને કહ્યું, “પણ જો તારી મરજી હોય તો કૃપા કરી મારું સંભાળ. હું ખેતરને માટે કિંમત ચૂકવીશ. મારી પાસેથી રૂપિયા લે. ત્યાં હું મારી મૃત પત્નીને દફનાવીશ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અને તેણે તે દેશના લોકોના સાંભળતાં એફ્રોનને કહ્યું, “જો તારી મરજી હોય તો કૃપા કરી મારું સાંભળ:તે ખેતરને માટે હું તને કિંમત આપીશ; તે મારી પાસેથી લે, તો ત્યાં હું મારી મૃત પત્નીને દાટું.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 અને તેમના સાંભળતા એફ્રોનને કહ્યું, “તમે તે આપવા રાજી હો તો મારી વાત સાંભળો. હું એ ખેતરની કિંમત આપીશ. તમે એ મારી પાસેથી લો તો હું મારી મૃત પત્નીને ત્યાં દફનાવું.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

13 ઇબ્રાહિમે બધા લોકોની હાજરીમાં એફ્રોનને કહ્યું, “પરંતુ હું તો આ ખેતરની પૂરેપૂરી કિંમત આપવા માંગું છું. તેનો તમે સ્વીકાર કરો તો હું માંરી પત્નીને ત્યાં દફનાવી શકું.”

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 23:13

Následuj nás:

Reklamy


Reklamy