ઉત્પત્તિ 22:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 બથુએલની ઉપપત્ની, રઉમાએ પણ ચાર બાળકો ટેબા, ગાહામ, તાહાશ તથા માકાને જન્મ આપ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 અને તેની દાસી જેનું નામ રૂમા હતું તેનાથી પણ ટેબા તથા ગાહામ તથા તાહાશ તથા માકા થયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 નાહોરને તેની ઉપપત્ની રેઉમા દ્વારા પણ આ પુત્રો થયા: રેબા, ગાહામ, તાહાશ અને માકા. Viz kapitolaપવિત્ર બાઈબલ24 આ ઉપરાંત તેની રઉમાંહ નામની દાસીને ટેબાહ, ગાહામ, તાહાશ અને માંઆકાહ જન્મ્યા. Viz kapitola |