ઉત્પત્તિ 22:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 ઈશ્વરના દૂતે આકાશમાંથી ઇબ્રાહિમ સાથે ફરીથી વાત કરી, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અને યહોવાના દૂતે આકાશમાંથી ઇબ્રાહિમને બીજી વાર હાંક મારીને કહ્યું, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 પ્રભુના દૂતે આકાશમાંથી બીજીવાર હાંક મારીને કહ્યું, Viz kapitolaપવિત્ર બાઈબલ15 યહોવાના દૂતે આકાશમાંથી બીજી વાર ઇબ્રાહિમને સાદ કરીને કહ્યું. Viz kapitola |