ઉત્પત્તિ 22:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 ઇબ્રાહિમે ઉપર જોયું અને ત્યાં એક ઘેટો જોયો. તેનાં શિંગડાં ઝાડીમાં ભરાયેલાં હતા. ઇબ્રાહિમે તેના દીકરાને બદલે એ ઘેટાંનું દહનીયાર્પણ કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને ઇબ્રાહિમે આંખો ઊંચી કરીને જોયું, ને જુઓ, પાછળ એક ઘેટો ઝાડીમાં શિંગડાંએ ભરાયેલો હતો. અને ઇબ્રાહિમ જઈને તે ઘેટાને લાવ્યો, ને પોતાના દિકરાને બદલે તેનું દહનીયાર્પણ કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 અબ્રાહામે આસપાસ જોયું તો ઝાડીમાં શિંગડાથી ભરાઈ પડેલા એક ઘેટાને જોયો. અબ્રાહામ ત્યાં જઈને ઘેટાને લઈ આવ્યો અને તેણે પોતાના દીકરાને બદલે એ ઘેટાનું બલિદાન ચડાવ્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ13 ઇબ્રાહિમે ઊંચી નજર કરીને જોયું તો તેની પાછળ ઝાડીમાં એક ઘેટો શિંગડા ભરાઈ જવાથી ફસાઈ ગયો હતો. ઇબ્રાહિમે તેને પકડયો અને પોતાના પુત્રને બદલે દહનાર્પણ તરીકે ચઢાવ્યો. અને ઇબ્રાહિમનો પુત્ર બચી ગયો. Viz kapitola |