Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 22:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 પછી તેણે છરો ઉગામ્યો એવામાં ઈશ્વરના દૂતે આકાશમાંથી તેને હાંક મારીને કહ્યું, “ઇબ્રાહિમ, ઇબ્રાહિમ!” અને તેણે કહ્યું, “બોલો, હું અહીં છું.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને યહોવાના દૂતે આકાશમાંથી તેને હાંક મારીને કહ્યું, “ઇબ્રાહિમ, ઇબ્રાહિમ.” અને તેણે કહ્યું, “હું આ રહ્યો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 પરંતુ આકાશમાંથી પ્રભુના દૂતે તેને હાંક મારી, “અબ્રાહામ, અબ્રાહામ!” તેણે જવાબ આપ્યો, “હું આ રહ્યો.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

11 ત્યારે યહોવાના દૂતે ઇબ્રાહિમને રોકયો. દેવદૂતે આકાશમાંથી બોલાવ્યો. “ઇબ્રાહિમ, ઇબ્રાહિમ!” ઇબ્રાહિમે ઉત્તર આપ્યો, “જી!”

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 22:11

Následuj nás:

Reklamy


Reklamy