ઉત્પત્તિ 21:28 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 પછી ઇબ્રાહિમે ટોળાંમાંથી સાત ઘેટીઓ લઈને અલગ રાખી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 અને ઇબ્રાહિમે ટોળામાંથી સાત ઘેટી કાઢીને એક બાજુએ મૂકી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 અબ્રાહામે ટોળામાંથી સાત ઘેટીઓ અલગ પાડી. Viz kapitolaપવિત્ર બાઈબલ28 ઇબ્રાહિમે પ્રાણીઓના ટોળામાંથી સાત ઘેટીઓ અલગ કરીને તેમને અબીમેલેખની સામે મૂકી. Viz kapitola |