ઉત્પત્તિ 20:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 અબીમેલેખે કહ્યું, “જો, મારો દેશ તારી આગળ છે. જ્યાં તને યોગ્ય લાગે ત્યાં રહે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અને અબીમેલેખે કહ્યું, “જો, મારો દેશ તારી આગળ છે; જયાં તને સારું લાગે ત્યાં રહે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 અબિમેલેખે તેને કહ્યું, “જો, મારો આખો દેશ તારી આગળ છે. તારી ઇચ્છા હોય ત્યાં રહે.” Viz kapitolaપવિત્ર બાઈબલ15 અબીમેલેખે કહ્યું, “જો, આ માંરો સમગ્ર દેશ તારી આગળ છે. તારી મરજી હોય ત્યાં તું જઈને રહી શકે છે.” Viz kapitola |