ઉત્પત્તિ 2:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 તે માણસ બોલી ઊઠ્યો કે, “આ મારા હાડકામાંનું હાડકું અને મારા માંસમાનું માંસ છે. તે ‘નારી’ કહેવાશે, કેમ કે તે નરમાંથી લેવાયેલી છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને તે માણસે કહ્યું, “આ મારાં હાડકાંમાંનું હાડકું ને મારા માંસમાંનું માંસ છે; તે નારી કહેવાશે, કેમ કે તે નરમાંથી લીધેલી છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 ત્યારે માણસ બોલી ઊઠયો: “અરે, આ તો મારા હાડકામાંનું હાડકું છે અને મારા માંસમાંનું માંસ છે. તે નારી કહેવાશે; કારણ, તે નરમાંથી લીધેલી છે.” Viz kapitolaપવિત્ર બાઈબલ23 અને મનુષ્યે કહ્યું: “બરાબર માંરા જેવી એક વ્યકિત. તેના હાડકાં માંરા હાડકામાંથી અને તેનું માંસ માંરાં માંસમાંથી થયું છે. તેણી ‘નારી’ કહેવાશે, કારણ તેને નરમાંથી લેવાવામાં આવી છે.” Viz kapitola |