ઉત્પત્તિ 2:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 બીજી નદીનું નામ ગીહોન છે. જેનો પ્રવાહ આખા કૂશ દેશને ઘેરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 બીજી નદીનું નામ ગીહોન, તે આખા કૂશ દેશને ઘેરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 બીજી નદીનું નામ ગિહોન છે; તે આખા ઈથિયોપિયા દેશની ફરતે વહે છે. Viz kapitolaપવિત્ર બાઈબલ13 બીજી નદીનું નામ ગીહોન છે; તે કૂશના આખા પ્રદેશની ફરતી વહે છે. Viz kapitola |