Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 2:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 વાડીને પાણી પાવા સારુ એક નદી એદનમાંથી વહેતી થઈ. ત્યાંથી તેના ભાગ પડ્યા અને ચાર નદીઓ થઈ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને વાડીને પાણી પાવા માટે એક નદી એદનમાંથી નીકળી; અને ત્યાંથી તેના ચાર ફાંટા થયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 બાગમાં પાણી સિંચવા માટે એદનમાંથી એક નદી વહેતી હતી અને ત્યાં જ તેના ફાંટા પડી જઈ ચાર નદીઓ બનતી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

10 એદનમાં થઈને એક નદી વહેતી હતી અને તે બાગને પાણી સીંચતી હતી. આ નદી આગળ જતાં ચાર નાની નદીઓ થઈ ગઈ.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 2:10

Následuj nás:

Reklamy


Reklamy