ઉત્પત્તિ 19:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 તેથી લોત બારણા બહાર તેઓની પાસે ગયો અને પછી તેણે પોતે તે બારણું બંધ કરી દીધું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને લોત બારણા આગળ તેઓની પાસે પહોંચી ગયો, ને પોતાની પાછળ બારણું બંધ કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 લોત લોકોને મળવા ઘર બહાર આવ્યો અને પોતાની પાછળ બારણું બંધ કર્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ6 લોતે બહાર નીકળીને પોતાની પાછળથી બારણું બંધ કરી દીધું. Viz kapitola |