ઉત્પત્તિ 19:4 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 પરંતુ તેઓના સૂઈ ગયા અગાઉ નગરના માણસોએ, એટલે સદોમ નગરના દરેક ભાગથી ધસી આવેલા વૃદ્ધો અને જુવાનો લોકોએ ઘરને ઘેરી લીધું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 પરંતુ તેઓના સૂવા અગાઉ નગરના માણસોએ, એટલે સદોમના માણસોએ, નાના મોટાં, બધા લોકોએ બધેથી આવીને તે ઘરને ઘેરી લીધું; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 પણ તેઓ સૂઈ જાય તે પહેલાં જ સદોમના વૃદ્ધ અને જુવાન સર્વ લોકો આવ્યા અને તેમણે તે ઘરને ઘેરી લીધું. Viz kapitolaપવિત્ર બાઈબલ4 તે સાંજે સૂવાના સમય પહેલા જ નગરના તમાંમ સ્થળોએથી લોકો લોતના ઘેર આવ્યા. સદોમના માંણસોએ લોતના ઘરને ઘેરી લીધું. Viz kapitola |