ઉત્પત્તિ 19:33 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 તેથી તેઓએ તે રાત્રે પોતાના પિતાને દ્રાક્ષાસવ પીવડાવ્યો. પછી મોટી દીકરી અંદર જઈને પોતાના પિતાની સોડમાં સૂઈ ગઈ; તે ક્યારે સૂઈ ગઈ અને તે ક્યારે ઊઠી, એની ખબર લોતને પડી નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 અને તેઓએ પોતાના પિતાને તે જ રાત્રે દ્રાક્ષારસ પાયો; અને મોટી જઈને તેના પિતાની સાથે સૂતી; પણ તે કયારે સૂતી ને કયારે ઊઠી, એ તેણે જાણ્યું નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.33 તેથી તેમણે તે રાત્રે પોતાના પિતાને દ્રાક્ષાસવ પીવડાવ્યો અને મોટી દીકરી અંદર જઈને તેના પિતા સાથે સૂઈ ગઈ. તે ક્યારે સૂઈ ગઈ અને ક્યારે ઊઠી તેની લોતને ખબર પડી નહિ. Viz kapitolaપવિત્ર બાઈબલ33 તેથી તે રાત્રે બંન્ને પુત્રીઓ પોતાના પિતા પાસે ગઈ અને પિતાને તેઓએ દ્રક્ષારસ પાયો અને મોટી પુત્રી પિતા સાથે તેની પથારીમાં સૂઈ ગઈ. અને તેની સાથે સંભોગ કર્યો, તેણી કયારે સૂઈ ગઈ અને કયારે ઊઠી તેની લોતને ખબર પડી નહિ (કેમકે તે નશામાં હતો.) Viz kapitola |