ઉત્પત્તિ 19:32 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 ચાલ, આપણે આપણા પિતાને દ્રાક્ષાસવ પીવડાવીએ અને આપણે તેમની સાથે સૂઈ જઈએ, કે જેથી આપણે આપણા પિતાનો વંશ વધારીએ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 ચાલો આપણે પિતાને દ્રાક્ષારસ પાઈએ, ને તેમની સાથે આપણે સૂઈએ કે, આપણાથી આપણા પિતાનું સંતાન રહે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.32 તેથી ચાલ, આપણે આપણા પિતાને દ્રાક્ષાસવ પીવડાવીએ અને તેમની સાથે સમાગમ કરીએ, જેથી આપણા દ્વારા આપણા પિતાનો વંશ ચાલુ રહે.” Viz kapitolaપવિત્ર બાઈબલ32 એટલા માંટે ચાલો આપણે આપણા પિતાને દ્રાક્ષારસ પાઈએ અને તેની સાથે સૂઈએ, જેથી આપણા બાપથી આપણે વંશવેલો જાળવી શકીએ.” Viz kapitola |