Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 19:31 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 મોટી દીકરીએ નાનીને કહ્યું, “આપણા પિતા વૃદ્ધ થયા છે અને દુનિયાની રીત પ્રમાણે આપણી સાથે સંબંધ બાંધવાને અહીં આ જગ્યા પર કોઈ પુરુષ નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 અને મોટી દીકરીએ નાનીને કહ્યું, “આપણો પિતા ઘરડો છે, ને આપણી પાસે આવવાને દુનિયાની રીત પ્રમાણે આપણી પાસે આવવાને દુનિયા ઉપર કોઈ પુરુષ નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

31 તેની મોટી પુત્રીએ નાની પુત્રીને કહ્યું, “આપણા પિતા વૃદ્ધ થયા છે અને આ દુનિયાના રિવાજ પ્રમાણે જેની સાથે આપણે લગ્ન કરી શકીએ એવો કોઈ પુરુષ અહીં નથી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

31 એક દિવસ મોટી દીકરીએ નાનીને કહ્યું, “પૃથ્વી પર બધી જ જગાએ પુરુષો અને સ્ત્રીઓના વિવાહ થાય છે, પરંતુ પૃથ્વી ઉપર કોઈ પુરુષ નથી જેની સાથે આપણે પતિ-પત્ની તરીકે ઘર માંડી શકીએ. આપણા પિતા પણ વૃદ્વ થયા છે.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 19:31

Následuj nás:

Reklamy


Reklamy