ઉત્પત્તિ 19:30 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 પણ લોત સોઆરમાંથી નીકળીને પોતાની બે દીકરીઓ સાથે પહાડમાં જઈને રહ્યો, કેમ કે સોઆરમાં રહેતાં તે બીતો હતો. તેથી તેણે પોતાની બે દીકરીઓ સાથે ગુફામાં વસવાટ કર્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 પછી લોત સોઆરમાંથી નીકળીને પોતાની બે દીકરીઓ સહિત પહાડમાં જઈ રહ્યો; કેમ કે સોઆરમાં રહેતાં તે બીધો; અને પોતાની બે દીકરીઓ સહિત તે ગુફામાં રહ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.30 લોત સોઆરમાંથી નીકળીને પોતાની બે પુત્રીઓ સાથે પર્વતોમાં રહેવા ચાલ્યો ગયો. કારણ, સોઆરમાં રહેતાં તેને ડર લાગ્યો. તે પોતાની બે પુત્રીઓ સાથે ગુફામાં રહ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ30 લોત સોઆરમાં સતત રહેવાથી ડર્યો, તેથી તે અને તેની બંન્ને પુત્રીઓ પર્વતોમાં ચાલ્યા ગયા. અને ત્યાં રહેવા લાગ્યા. તેઓ ત્યાં એક ગુફામાં રહેતા હતાં. Viz kapitola |