ઉત્પત્તિ 19:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 પણ લોતની પત્ની જે તેની પાછળ હતી, તેણે પાછળ ફરીને જોયું અને તે જ ક્ષણે તે ક્ષારનો થાંભલો થઈ ગઈ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 પણ લોતની પત્ની જે તેની પાછળ ચાલતી હતી તેણે પાછળ જોયું, ને તે ખારનો થાંભલો થઈ ગઈ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 પણ લોતની પછવાડે ચાલતી તેની પત્નીએ પાછળ જોયું એટલે તે મીઠાનો થાંભલો થઈ ગઈ. Viz kapitolaપવિત્ર બાઈબલ26 જયારે તેઓ ભાગી રહ્યા હતા, ત્યારે લોતની પત્નીએ પાછું વળીને જોયું અને તે મીઠાનો થાંભલો થઈ ગઈ. Viz kapitola |