ઉત્પત્તિ 19:20 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 હવે જુઓ, નાસી જવાને માટે પેલું નાનું નગર પાસે છે. કૃપા કરીને મને ત્યાં નાસી જવા દો, કે જેથી મારો જીવ બચી જાય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 હવે જો, આ નગર પાસે છે, માટે ત્યાં નાસી જવાનું સહેલું છે, ને તે નાનું છે; ત્યાં મને નાસી જવા દો, (શું તે નાનું નથી?) તો મારો જીવ બચશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.20 જુઓ, પેલું નગર નજીક હોવાથી ત્યાં નાસી જઈ શકાય તેમ છે. તે નાનું છે. મને ત્યાં નાસી જવા દો એટલે મારો જીવ બચી જશે. શું એ નાનું નથી?” Viz kapitolaપવિત્ર બાઈબલ20 પરંતુ જુઓ, અહીં નજીકમાં એક બહુ નાનું નગર છે, અમને એ નગર સુધી દોડવા દો, તો અમાંરો જીવ બચી જશે.” Viz kapitola |