Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 19:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 પછી તેઓએ લોતને કહ્યું, “અહીં તારી પાસે બીજા કોઈ છે? તારો જમાઈ, તારા દીકરાઓ, તારી દીકરીઓ તથા નગરમાં જે સર્વ તારાં હોય તેઓને, અહીંથી બહાર મોકલી દે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને તે માણસોએ લોતને કહ્યું, “અહીં તારાં બીજાં કોઈ છે? તારા જમાઈને, તથા તારા દિકરાઓને, તથા નગરમાં જે સર્વ તારાં હોય તેઓને, આ જગમાંથી કાઢ;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 પછી પેલા માણસોએ લોતને કહ્યું, “અહીં તારાં કોઈ બીજાં સગાં છે? તારા જમાઈઓ, દીકરા અથવા બીજાં કોઈ સગાં છે? જો હોય તો તેમને સૌને લઈને શહેર બહાર જતો રહે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

12 બંન્ને જણે લોતને કહ્યું, “શું આ નગરમાં કોઈ એવો માંણસ તમાંરા પરિવારનો છે? શું તમાંરા જમાંઈ, તમાંરી પુત્રીઓ કે અન્ય કોઈ તમાંરા પરિવારનો માંણસ છે? જો કોઈ બીજો માંણસ તમાંરા પરિવારનો આ નગરમાં રહેતો હોય તો તેને હમણાં જ આ નગર છોડી જવા કહી દો.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 19:12

Následuj nás:

Reklamy


Reklamy