ઉત્પત્તિ 18:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 તેણે ફરી તેમની સાથે વાત કરી અને કહ્યું, “કદાચ ત્યાં ચાળીસ ન્યાયી મળે તો?” તેમણે ઉત્તર આપ્યો, “ચાળીસને લીધે પણ હું એમ નહિ કરું.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 અને ઇબ્રાહિમે ફરી પ્રભુને કહ્યું, “કદાચિત ત્યાં ચાળીસ મળે તો?” ત્યારે યહોવાએ કહ્યું, “ચાળીસને લીધે પણ હું એમ નહિ કરીશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 અબ્રાહામે ફરી પ્રભુને કહ્યું, “જો ચાલીસ જ મળે તો?” પ્રભુએ કહ્યું, “ચાલીસને લીધે પણ હું નાશ કરીશ નહિ.” Viz kapitolaપવિત્ર બાઈબલ29 ઈબ્રાહિમે ફરીથી યહોવાને કહ્યું, “ધારો કે, કદાચ તમને 40 સારા માંણસો મળે, તો શું તમે નગરનો નાશ કરશો?” યહોવાએ કહ્યું, “જો મને 40 સારા માંણસો મળશે તો પણ હું નગરનો નાશ કરીશ નહિ.” Viz kapitola |