ઉત્પત્તિ 18:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 ઈશ્વરે કહ્યું, “જો સદોમ નગરમાં મને પચાસ ન્યાયી મળશે, તો તેઓને સારુ હું નગરને બચાવીશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 અને યહોવાએ કહ્યું, “જો સદોમ નગરમાં પચાસ ન્યાયી મળે, તો તેઓને માટે હું એ આખી જગા બચાવીશ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 ત્યારે પ્રભુએ કહ્યું, “જો સદોમમાં મને પચાસ સદાચારી મળે તો તેમની ખાતર હું આખા શહેરને બચાવીશ.” Viz kapitolaપવિત્ર બાઈબલ26 ત્યારે યહોવાએ કહ્યું, “જો મને સદોમ નગરમાં 50 સારા લોકો મળશે તો, હું આખા નગરને બચાવી લઈશ.” Viz kapitola |