Online Bible

- Reklamy -




ઉત્પત્તિ 18:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 હવે ઇબ્રાહિમ તથા સારા વૃદ્ધ હતાં અને તેઓને ઘણાં વર્ષ થયાં હતાં. જે ઉંમરમાં સ્ત્રીઓ બાળકોને જન્મ આપે છે, તે ઉંમર, સારા વટાવી ચૂકી હતી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 હવે ઇબ્રાહિમ તથા સારા ઘરડાં હતાં ને તેઓને બહુ વર્ષ થયાં હતાં. અને સારાને સ્‍ત્રીની રીત પ્રમાણે થવાનું બંધ થયું હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 હવે અબ્રાહામ અને સારા વૃદ્ધ થયાં હતાં અને તેમની ઉંમર ઘણી થઈ હતી. વળી, સારાને રજોદર્શન પણ બંધ થયું હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

11 ઇબ્રાહિમ અને સારા ઘણા વૃદ્વ થઈ ગયા હતા. સારાનો તો સ્ત્રીધર્મ પણ બંધ થઈ ગયો હતો.

Viz kapitola kopírovat




ઉત્પત્તિ 18:11

Následuj nás:

Reklamy


Reklamy