ઉત્પત્તિ 17:6 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 હું તને અતિશય સફળ કરીશ અને તારા વંશમાં ઘણી પ્રજા અને દેશજાતીઓ ઉત્પન્ન થશે. તેમાંથી રાજાઓ પણ થશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 અને હું તને અતિશય સફળ કરીશ, ને તારાથી હું દેશજાતિઓને પેદા કરીશ, ને તારામાંથી રાજાઓ ઉત્પન્ન થશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.6 હું તારા વંશજોની સંખ્યા ઘણી વધારીશ. Viz kapitolaપવિત્ર બાઈબલ6 હું તારા વંશજો ખૂબ ખૂબ વધારીશ, તારા વંશજોમાંથી હું પ્રજાઓનું નિર્માંણ કરીશ. અને તારા વંશમાં રાજાઓ થશે. Viz kapitola |