ઉત્પત્તિ 17:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 ઈશ્વરે ઇબ્રાહિમની સાથે વાત કરવાનું પૂરું કર્યું અને ઈશ્વર તેની પાસેથી ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 પછી ઈશ્વર ઇબ્રામાહિમની સાથે વાત પૂરી કરીને તેની પાસેથી ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 અબ્રાહામ સાથે વાત પૂરી કરીને ઈશ્વર તેની પાસેથી ગયા. Viz kapitolaપવિત્ર બાઈબલ22 દેવે જયારે ઇબ્રાહિમ સાથે વાત કરવાની બંધ કરી ત્યારે તે એકલો જ રહ્યો કારણ કે દેવ તેની પાસેથી આકાશ તરફ ચાલ્યા ગયા. Viz kapitola |