ઉત્પત્તિ 17:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 પછી હું મારો કરાર મારી તથા તારી વચ્ચે કરીશ અને તારા વંશને ઘણો જ વધારીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 અને હું મારો કરાર મારી તથા તારી વચ્ચે કરીશ, ને તને ઘણો જ વધારીશ” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 હું મારી અને તારી વચ્ચે મારો કરાર સ્થાપીશ, ને તારા વંશજોની સંખ્યા ઘણી વધારીશ.” Viz kapitolaપવિત્ર બાઈબલ2 જો તું આમ કરીશ, તો હું તારી અને માંરી વચ્ચે કરાર કરીશ. હું તમાંરા લોકોનું એક મોટું રાષ્ટ બનાવવાનું વચન આપીશ.” Viz kapitola |