ઉત્પત્તિ 16:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 અરણ્યમાં શૂરના માર્ગે પાણીનો જે ઝરો હતો તેની પાસે ઈશ્વરના દૂતે તેને જોઈ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 અને અરણ્યમાં શૂરને માર્ગે પાણીનો જે ઝરો [હતો] તે ઝરા પાસે યહોવાએ દૂતે તેને જોઈ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 શૂર જવાને રસ્તે રણપ્રદેશમાં એક ઝરણા પાસે પ્રભુના દૂતે તેને જોઈ. Viz kapitolaપવિત્ર બાઈબલ7 રણપ્રદેશમાં શૂરને રસ્તે આવેલા ઝરણા પાસે હાગારને યહોવાનો દૂત મળ્યો. Viz kapitola |