ઉત્પત્તિ 16:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 તે માણસો મધ્યે જંગલના ગર્દભ જેવો થશે. તેનો હાથ દરેકની વિરુદ્ધ તથા દરેકનો હાથ તેની વિરુદ્ધ થશે અને તે પોતાના સર્વ ભાઈઓની વચ્ચે દુશ્મનાવટથી રહેશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 અને તે માણસો મધ્યે રાની ગધેડા જેવો થશે. તેનો હાથ હરેકને ઊલટો, ને હરેકનો હાથ તેને ઊલટો થશે; અને પોતના સર્વ ભાઈઓની સામે તે વાસો કરશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 તે માણસો મધ્યે જંગલી ગધેડા જેવો થશે. તે બધા માણસોની વિરુદ્ધ પડશે અને બધા માણસો તેની વિરુદ્ધ પડશે. તે પોતાના બધાં કુટુંબીજનોની સામે પડીને અલગ વસવાટ કરશે.” Viz kapitolaપવિત્ર બાઈબલ12 ઇશ્માંએલ જંગલી અને આઝાદ થશે. તે એક જંગલી ગધેડા જેવો થશે. તે એક ઠેકાણેથી બીજે ઠેકાણે જશે, તે બધા માંણસોનો વિરોધ કરશે. અને બધા માંણસો તેનો વિરોધ કરશે. તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે. તે તેના ભાઈઓની પાસે તેનો પડાવ નાખશે. પરંતુ તે તેમની વિરુદ્ધ થશે. અને સામે થઈ જુદો રહેશે.” Viz kapitola |